અજબ-ગજબ ડેસ્ક: સંતાનના સપના પૂરાં કરવા મા-બાપ કઇપણ કરવા તૈયાર થઈ જાય છે.ચીનના શેનડૉગ પ્રોવિન્સમાં મા-બાપે હોસ્પિટલમાં એડમિટ પોતાની 6 વર્ષની દીકરી શી હેકિંગના લગ્ન કરાવ્યાં. આ લગ્નમાં હૉસ્પિટલનો આખો સ્ટાફ શામેલ થયો.
પિતા જ બન્યા વરરાજા...
ઈસ્ટ ચાઈનામાં રહેતી 6 વર્ષની શી હેકિંગનું સપનું હતું કે એ મોટી થઈને વાર્તાઓની રાજકુમારીની જેમ લગ્ન કરશે. પરંતુ નાની ઉંમરે જ તે નેફ્રોટિક સિન્ડ્રોમનો શિકાર બની જતા એણે હૉસ્પિટલમાં રહેવું પડતું. ડૉક્ટર્સનું કહેવું હતું કે એનું જીવન બહુ ટૂંકુ છે. તેથી જ તેના પેરેન્ટ્સે દીકરીના ડ્રિમ વેડિંગ કરાવવાનું નક્કી કર્યું. પિતા શી જિંજહાએ દીકરીનું સપનું પુરું કરવા હોસ્પિટલમાં નાનકડું મેરેજ ફંક્શન રાખ્યું. જેમાં હેકિંગને પ્રિન્સેસની જેમ તૈયાર કરવામાં આવી. તેના લગ્ન બીજા કોઈ સાથે નહીં પણ એના પિતા સાથે જ કરાવાયા. પોતાના પિતા સાથે લગ્ન કરીને દીકરી બહુ જ ખૂશ હતી.

શું છે નેફ્રોટિક સિન્ડ્રોમ?
નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડની વધારે પ્રમાણમાં પ્રોટીન રિલીઝ કરે છે. જે યૂરિનના રસ્તે બૉડીમાંથી બહાર નીકળે છે. 3 મહિનાની સારવારમાં એણે અનેક દવાઓ લેવાથી એનું વજન પણ 5 કિલો વધી ગયુ છે. જેની સૌથી વધુ અસર એના ચહેરા પર દેખાય છે.

ડૉક્ટર્સે શું કહ્યું ...
હૉસ્પિટલે અત્યારસુધીમાં બે વખત હેકિંગને ક્રિટિકલી એનાઉન્સ કરી છે. આ બીમારીમાં શરીર ફૂલવા સિવાય ઇન્ફેક્શન, લોહી જામી જવુ અને પેશાબનો રંગ બદલાઇ જતો હોય છે.

No comments:
Write comments