જીવનની ગાડી પતિ-પત્ની દ્વારા ચાલે છે. આ ગાડી સારી રીતે ચાલે તે માટે દંપતિ વચ્ચે સામંજસ્ય હોવું અનિવાર્ય છે. જો આમ ન હોય તો દાંપત્યજીવનનો પ્રેમ તો લુપ્ત થઈ જ જાય છે પરંતુ તેની સાથે પરીવાર માળા પણ તુટી જાય છે. દાંપત્યજીવનમાં પ્રેમ જાળવી રાખવા આમ તો પતિ-પત્ની બંને બાંધ-છોડ કરતાં હોય છે. જો કે ક્યારેય અગમ્ય કારણોસર દંપતિ વચ્ચે ક્લેશ સર્જાય છે અને સંબંધની મધુરતા છીનવાઈ જાય છે. જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે આ શાસ્ત્રોક્ત ઉપાય તમને મદદ કરી શકે છે.
– ચાંદીના તાવીઝમાં પારિજાતકના ઝાડના મૂળનો એક ટુકડો ભરી અને ગળામાં પહેરવું.
– શુક્લ પક્ષના પહેલા સોમવારથી પાણી ભરેલા કુંડમાં હળદરની ગાંઠ પધરાવવી. આ કાર્ય ત્યાં સુધી કરવું જ્યાં સુધી વૈવાહિક જીવનમાં પરીવર્તન ન આવી જાય.
– વૈવાહિક સુખ પ્રાપ્ત કરવા માટે સતત 4 રવિવાર સુધી સવારે પીપળા સમક્ષ તલના તેલનો દીવો કરવો.
– 5 શુક્રવાર સુધી 125 ગ્રામ કપૂર નદીમાં પ્રવાહિત કરવું.
– પતિ-પત્નીએ પોતાનો એક ફોટો બેડરૂમના નૈઋત્ય ખૂણામાં લગાવવો.
– પતિ-પત્નીએ ગળામાં ગૌરી-શંકર રૂદ્રાક્ષ ધારણ કરવો. ધારણ કરતાં પહેલા સોમવારે શિવલિંગ સમક્ષ તેને રાખી “ઓમ નમ: શિવાય” મંત્રની માળાનો જાપ કરવો.
– રાત્રે રસોડાનું કામ પૂર્ણ થયા પછી સળગતા ચુલાને દૂધ રેડીને ઠંડો કરવો. દાંપત્યજીવનમાંથી ક્લેશ દૂર થઈ જશે.
– ગુરુવારે કેળના ઝાડ નીચે તલના તેલનો દીવો કરવો.

No comments:
Write comments